Secure Child Scheme

Secure Child Future Scheme

આજે બચત કરો, આવતીકાલે બાળકનું ભવિષ્ય સુરક્ષિત બનાવો

Secure child scheme તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી વિશેષ બચત યોજના છે. નિયમિત બચત દ્વારા શિક્ષણ, ઉચ્ચ અભ્યાસ, કારકિર્દી અને અન્ય મહત્વપૂર્ણ જરૂરિયાતો માટે મજબૂત આર્થિક આધાર તૈયાર કરી શકાય છે.

  • બાળકો ને સેટ (BUSINESS કરવા) ફયૂચર પ્લાનીગ માટે 
  • ધારો કે તમે તમારા બાળકો મોટા થાય ત્યારે તેના માટે ધંધો નાખવા ઇચ્છતા હોય ત્યારે આ સ્કીમ વધુ ઉપયોગી છે. 
  • જેમાં માસિક 10,000/- ની બચત 40 વર્ષ કરતાં. 
  • તેની સામે સંસ્થા કુલ 4.25 કરોડ રૂપિયા જેટલી રકમ 40 વર્ષ બાદ આપશે 
  • જે નાથી સહેલાઈ થી બાળકો માટે ધંધો સેટ કરી શકાય અથવા મકાન વગેરે લઈ શકાય. 
  • ત્યાર બાદ જો જરૂરિયાત ન હોય તો આ કોઈપણ સ્કીમ ને પેન્સન સ્કીમ માં કન્વડ પણ કરી શકાશે. 
  • તથા 5 – 10 વર્ષ વહેલા ઉપાડ પણ કરી શકાશે. 

ફાયદા:

  • બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આયોજનબદ્ધ બચત.
  • ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી માટે જરૂરી નાણાકીય સહાયનું આયોજન.
  • નિયમિત માસિક હપ્તાથી સરળ અને અનુકૂળ બચત.
  • બચત પર આકર્ષક વ્યાજનો લાભ (યોજનાના નિયમો મુજબ).
  • સુરક્ષિત, વિશ્વસનીય અને લાંબા ગાળાની બચત યોજના.
  • બાળકના ભવિષ્યના મોટા ખર્ચ માટે અગાઉથી તૈયારી.  
  • માતા-પિતાને આર્થિક નિશ્ચિંતતા પ્રદાન કરે છે.
  • સરળ દસ્તાવેજીકરણ અને ઝડપી પ્રક્રિયા.
  • બાળકના સપનાઓને સાકાર કરવા માટે મજબૂત નાણાકીય આધાર.
  • કોઈ ની વચ્ચે મુત્યુ થાય તો 1 પણ રૂ! ભર્યા વગર સ્કીમ ચાલુ રહેશે. તમામ લાભો મળશે.
  • ( તેના માટે ’ADD ON RIDER’ ના અલગ થી માસિક 1 થી 2 હજાર ભરવાના રહેશે.)
  • ભવિષ્યનો મોંઘાઈ વધારે ન નડે તેના માટે પણ નક્કર વ્યવસ્થા જેથી આ રકમ ભવિષ્ય માં પણ આટલી જ મોટી રહેશે.
  • કોઈ પણ રકમની માસિક કપાત કરી શકાશે 1000 થી લઇ 10 લાખ સુધી.
  • તે મુજબ ફંડ વધારે કે ઓછું ક્રીએટ (CREATE) થશે.                 
  • કોઈ પણ સ્કીમ ને એકબીજામાં કન્વર્ટ પણ કરી શકાશે.
  • જેમકે, secure child scheme નો અમુક ફંડની રકમ તેના મૃત્યુ પહેલા ઉપાડ કરી તેનો મેડીકલ હેતુ માટે ઉપયોગ કરી શકાશે.
  • દા.ત – 1.71 કરોડ નું ફંડ હોય અને તેમાંથી 20 લાખ માંદગી ની સારવાર માટે જરૂરિયાત હોય તો તે ઉપાડી શકાશે.
  • સ્કીમ ગમેત્યારે( anytime ) બંધ કરી શકાશે.
  • તમામ સ્કીમની ગણતરી નો ચાર્ટ અવેલેબલ છે તથા મોબાઈલ app બેઇઝ ચાર્ટ અવેલેબલ છે
  • જેમાં તેની મુદલ + ઉમેરેલી રકમ મળશે. માત્ર 0.5 થી 1% પેનલ્ટી લાગશે