Mediclaim Policy

Mediclaim Policy (મેડીક્લેમ પોલીસી)

સ્વાસ્થ્યની સુરક્ષા સાથે બચતનું શ્રેષ્ઠ આયોજન.

મેડિક્લેમ આર.ડી. યોજના એ એવી વિશેષ યોજના છે, જેમાં નિયમિત બચતની સાથે આરોગ્ય સુરક્ષાનો લાભ પણ મળે છે. ભવિષ્યની બચત અને અચાનક આવનારા સારવારના ખર્ચ સામે આર્થિક સુરક્ષા મેળવવા માટે આ યોજના ઉત્તમ વિકલ્પ છે.

  • NO QUESTION ASK POLICY
  • કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર મેડિકલ જરૂરિયાત વખતે પેમેન્ટ આપી દેવામાં આવશે. 
  • જ્યારે બીજી કંપનીમાં મેડિક્લેમ પાસ કરાવવા માટે અનેક કાગડિયા ડોક્યુમેન્ટ માંગે 
  • છે, તો પણ પૂર્ણ રકમ પાસ થતી નથી. 
  • જ્યારે અહિયાં સંપૂર્ણ રકમ પાસ કરવાની 100% ગેરેંટી આપવામાં આવશે. (તમારી માસિક બચતની રકમ મુજબ અપ્પર લીમીટ નક્કી થશે.)
  • જો કોઈ મેડિક્લેમ ઈમરજન્સી ના આવે અને પૈસા ના ઉપાડો તો તમામ રકમ+સંસ્થા તરફથી ઉમેરેલ રકમ પરત મળી શકશે. 
  • અથવા તેને માસિક પેન્સન સ્કીમ માં પણ કન્વર્ટ કરી શકાશે.
  • અહી લાઈફ ટાઈમ, એટલે કે 110 વર્ષ જીવે તો 110 વર્ષ સુધી આ મેડિકલેમ ફંડ મળવા પાત્ર થશે. 
  • બીજી કંપની માં જેમ Age Limit 65 વર્ષ 75 વર્ષ છે. તેવી Age Limit લાગુ પડશે નહીં. 
  • બીજી કંપની માં વર્ષ માં એક જ વાર ક્લેમ કરી શકાય અહી, વર્ષ માં તમારા ફંડ ની મર્યાદા માં ગમે એટલી વાર ક્લેમ કરી શકશે. 
  • તથા મેડિક્લેમ માં કોઈ પણ કંપની રિફંડ/તમારા પૈસા રિટન નથી આપતી જ્યારે 
  • જ્યારે અહી 5 હજાર નો માસિક કપાત હોય તો, (30 વર્ષ સુધી હોય તો ) મેડિકેલમ યૂસ ના થાય તો, 85 લાખ જેવી રકમ પરત કરવામાં આવશે. 

ફાયદા:                                                                            

  • કોઈ નુ વચ્ચે મુત્યુ થાય તો 1 પણ રૂ! ભર્યા વગર સ્કીમ ચાલુ રહેશે. તમામ લાભો મળશે.
  • ( તેના માટે ’ADD ON RIDER’ ના અલગ થી માસિક 1 થી 2 હજાર ભરવાના રહેશે.)
  • ભવિષ્યનો મોંઘાઈ વધારે ન નડે તેના માટે પણ નક્કર વ્યવસ્થા જેથી આ રકમ ભવિષ્ય માં પણ આટલી જ મોટી રહેશે.
  • કોઈ પણ રકમની માસિક કપાત કરી શકાશે 1000 થી લઇ 10 લાખ સુધી.
  • તે મુજબ ફંડ વધારે કે ઓછું ક્રીએટ (CREATE) થશે.                 
  • કોઈ પણ સ્કીમ ને એકબીજામાં કન્વર્ટ પણ કરી શકાશે.
  • જેમકે, mediclaim policy ની ફંડની રકમનો ઉપયોગ ના કર્યો હોય તો તેને pension scheme માં  કન્વર્ટ કરી શકાશે.
  •  દા.ત – 1.71 કરોડ નું ફંડ હોય અને તેમાંથી 20 લાખ માંદગી ની સારવાર માટે જરૂરિયાત હોય તો તે ઉપાડી શકાશે.
  • સ્કીમ ગમેત્યારે( anytime ) બંધ કરી શકાશે.
  • તમામ સ્કીમની ગણતરી નો ચાર્ટ અવેલેબલ છે તથા મોબાઈલ app બેઇઝ ચાર્ટ અવેલેબલ છે
  • જેમાં તેની મુદલ + ઉમેરેલી રકમ મળશે. માત્ર 0.5 થી 1% પેનલ્ટી લાગશે
  • નિયમિત માસિક બચત કરવાની ઉત્તમ તક.
  • બચતની સાથે મેડિક્લેમ (હેલ્થ ઇન્શ્યોરન્સ)નો લાભ.
  • હોસ્પિટલમાં દાખલ થવા પર સારવારના ખર્ચમાં આર્થિક સહાય (પોલિસીની શરતો મુજબ).
  • પરિવારના આરોગ્ય માટે વધારાની સુરક્ષા.
  • ઓછી રકમથી બચત શરૂ કરવાની સુવિધા.
  • મુદત પૂર્ણ થયા બાદ જમા રકમ સાથે વ્યાજનો લાભ.
  • અચાનક આવતા મેડિકલ ખર્ચ સામે આર્થિક સુરક્ષા.
  • સરળ હપ્તા અને સરળ પ્રક્રિયા.
  • સુરક્ષિત બચત અને આરોગ્ય સુરક્ષાનું એક જ યોજનામાં સંયોજન.
  • ભવિષ્યને આર્થિક રીતે વધુ મજબૂત બનાવતી યોજના.

આજે જ MEDICLAIM યોજનામાં જોડાઓ અને બચત સાથે આરોગ્યનું પણ સુરક્ષિત ભવિષ્ય બનાવો.