Happy Marriage Scheme
- બાળકો ના મેરેજ માટે (સ્પેશીયલી દીકરી ના)
- અહી માત્ર માસિક 3000/- ની બચત ની સામે.
- 25 વર્ષ પછી અંદાજે 31 લાખ જેટલી રકમ આપવામાં આવશે
- જે દીકરી/દીકરા ના લગ્ન માં કે અન્ય જગ્યા એ ઉપયોગી કરી શકાય.
- જેમાં તમારી બચત 9 લાખ ની સામે સંસ્થા 22.97 લાખ નાખશે.
- આ સ્કીમ થોડી વહેલા કે મોડી પણ ઉપાડી શકશે.
