RD Pension Scheme

RDપેન્સન સ્કીમ

  • માત્ર 10 હજાર ની માસીક બચત હોય તો 30 વર્ષ પછી , તમારી માસીક અંદાજે આવક 1,28,000/- પેન્સન આવક થાય.તે તમારી આખી લાઈફ સુધી મળશે (તેમાં કોઈ Age Limit પ્રાઇવેટ કંપની ની જેમ નહિ રહે)
  • માસીક બચત ની રકમ તથા વર્ષ વધારે-ઓછા રાખી શકાશે..
  • લાઈફ ટાઇમ સુધી પેન્સન ચાલુ રહેશે.. (જેમાં બીજી કંપની મેક્સીમમ 75 વર્ષ સુધી આપે છે) 
  • અહી તમારા 36 લાખ ની સામે સંસ્થા 1.35 કરોડ નાખશે એટલે કુલ 1.71 કરોડ મળશે.
  • અને તમારા મૃત્યુ બાદ 1.71 કરોડ જેવી રકમ આપવામાં આવશે 
  • જેમાંથી અમુક રકમ મૃત્યુ પહેલા માંદગી માં પણ વાપરી શકાશે.
  • માર્કેટ મા સૌથી સારી, સૌથી વધુ રીટર્ન આપતી સ્કીમ ની ગેરેંટી 
  • આના કરતા બીજી કોઈ પણ કંપની કે બેંક માં આટલું રીટર્ન નહિ મળે. 

મેડીક્લેમ પોલીસી

  • NO QUESTION ASK POLICY
  • કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર મેડિકલ જરૂરિયાત વખતે પેમેન્ટ આપી દેવામાં આવશે. 
  • જ્યારે બીજી કંપનીમાં મેડિક્લેમ પાસ કરાવવા માટે અનેક કાગડિયા ડોક્યુમેન્ટ માંગે 
  • છે, તો પણ પૂર્ણ રકમ પાસ થતી નથી. 
  • જ્યારે અહિયાં સંપૂર્ણ રકમ પાસ કરવાની 100% ગેરેંટી આપવામાં આવશે. (તમારી માસિક બચતની રકમ મુજબ અપ્પર લીમીટ નક્કી થશે.)
  • જો કોઈ મેડિક્લેમ ઈમરજન્સી ના આવે અને પૈસા ના ઉપાડો તો તમામ રકમ+સંસ્થા તરફથી ઉમેરેલ રકમ પરત મળી શકશે. 
  • અથવા તેને માસિક પેન્સન સ્કીમ માં પણ કન્વર્ટ કરી શકાશે.
  • અહી લાઈફ ટાઈમ, એટલે કે 110 વર્ષ જીવે તો 110 વર્ષ સુધી આ મેડિકલેમ ફંડ મળવા પાત્ર થશે. 
  • બીજી કંપની માં જેમ Age Limit 65 વર્ષ 75 વર્ષ છે. તેવી Age Limit લાગુ પડશે નહીં. 
  • બીજી કંપની માં વર્ષ માં એક જ વાર ક્લેમ કરી શકાય અહી, વર્ષ માં તમારા ફંડ ની મર્યાદા માં ગમે એટલી વાર ક્લેમ કરી શકશે. 
  • તથા મેડિક્લેમ માં કોઈ પણ કંપની રિફંડ/તમારા પૈસા રિટન નથી આપતી જ્યારે 
  • જ્યારે અહી 5 હજાર નો માસિક કપાત હોય તો, (30 વર્ષ સુધી હોય તો ) મેડિકેલમ યૂસ ના થાય તો, 85 લાખ જેવી રકમ પરત કરવામાં આવશે. 

ફાયદા

  • તમારા 1૦ હજાર એટલે કુલ 30 વર્ષમાં 36 લાખ ની સામે, 1.71 કરોડ નું ફંડ મળશે.
  • આજીવન માસિક આવક મળશે. (જે કોઈ પણ કંપની/બેન્ક નહીં આપે.)
  • તમારી મુદલ પાછી આપશે, ઉપરાંત કંપની 4 થી 5 ગણા રકમ ઉમેરશે.
  • કોઈ ની વચ્ચે મુત્યુ થાય તો 1 પણ રૂ! ભર્યા વગર સ્કીમ ચાલુ રહેશે. તમામ લાભો મળશે.

( તેના માટે ’ADD ON RIDER’ ના અલગ થી માસિક 1 થી 2 હજાર ભરવાના રહેશે.)

  • ભવિષ્યનો મોંઘાઈ વધારે ન નડે તેના માટે પણ નક્કર વ્યવસ્થા જેથી આ રકમ ભવિષ્ય માં પણ આટલી જ મોટી રહેશે.
  • કોઈ પણ રકમની માસિક કપાત કરી શકાશે 1000 થી લઇ 10 લાખ સુધી.

(તે મુજબ ફંડ વધારે કે ઓછું ક્રીએટ (CREATE) થશે.)

  • જો કોઈ 10 હજારની માસિક બચત 40 વર્ષ ની સ્કીમ માં કરે તો, તે તેને માસિક 3.18 લાખ પેન્સન મળશે. અને તેનું 4.25 કરોડ જેવું ફંડ ક્રીએટ (CREATE) થશે. 
  • કોઈ પણ સ્કીમ ને એકબીજામાં કન્વર્ટ પણ કરી શકાશે.
  • જેમકે, પેન્સન સ્કીમ નો અમુક ફંડની રકમ તેના મૃત્યુ પહેલા ઉપાડ કરી તેનો મેડીકલ હેતુ માટે ઉપયોગ કરી શકાશે.
  • દા.ત – 1.71 કરોડ નું ફંડ હોય અને તેમાંથી 20 લાખ માંદગી ની સારવાર માટે જરૂરિયાત હોય તો તે ઉપાડી શકાશે.
  • સ્કીમ ગમેત્યારે( anytime ) બંધ કરી શકાશે.

જેમાં તેની મુદલ + ઉમેરેલી રકમ મળશે. માત્ર 0.5 થી 1% પેનલ્ટી લાગશે.

  • તમામ સ્કીમની ગણતરી નો ચાર્ટ અવેલેબલ છે તથા મોબાઈલ app બેઇઝ ચાર્ટ અવેલેબલ છે

Secure child future

  • બાળકો ને સેટ (BUSINESS કરવા) ફયૂચર પ્લાનીગ માટે 
  • ધારો કે તમે તમારા બાળકો મોટા થાય ત્યારે તેના માટે ધંધો નાખવા ઇચ્છતા હોય ત્યારે આ સ્કીમ વધુ ઉપયોગી છે. 
  • જેમાં માસિક 10,000/- ની બચત 40 વર્ષ કરતાં. 
  • તેની સામે સંસ્થા કુલ 4.25 કરોડ રૂપિયા જેટલી રકમ 40 વર્ષ બાદ આપશે 
  • જે નાથી સહેલાઈ થી બાળકો માટે ધંધો સેટ કરી શકાય અથવા મકાન વગેરે લઈ શકાય. 
  • ત્યાર બાદ જો જરૂરિયાત ન હોય તો આ કોઈપણ સ્કીમ ને પેન્સન સ્કીમ માં કન્વડ પણ કરી શકાશે. 
  • તથા 5 – 10 વર્ષ વહેલા ઉપાડ પણ કરી શકાશે. 

HAPPY MARRIAGE

SCHEME

  • બાળકો ના મેરેજ માટે (સ્પેશીયલી દીકરી ના)
  • અહી માત્ર માસિક 3000/- ની બચત ની સામે. 
  • 25 વર્ષ પછી અંદાજે 31 લાખ જેટલી રકમ આપવામાં આવશે 
  • જે દીકરી/દીકરા ના લગ્ન માં કે અન્ય જગ્યા એ ઉપયોગી કરી શકાય. 
  • જેમાં તમારી બચત 9 લાખ ની સામે સંસ્થા 22.97 લાખ નાખશે. 
  • આ સ્કીમ થોડી વહેલા કે મોડી પણ ઉપાડી શકશે. 

સ્ટેબલ માસિક ઇન્કમ માટે

  • જેમાં તેણે ઉમેરેલ કુલ રકમ 44 લાખ તથા સંસ્થાએ ઉમેરેલ રકમ 1.32 કરોડ છે. કુલ 1.76 કરોડ મળવા પાત્ર થશે. (પેન્સન ઉપરાંત)
  • કોઈને એકી સાથે પૈસા મૂકી અને પેન્સન ચાલુ કરાવવું હોય તો પણ કરી સકે છે.
  • ધારો કે કોઈ એ 20 લાખ ભરી 15 વર્ષ બાદ પેન્સન જોઈતુ હોય તો, તથા ત્યાં સુધી માસિક 10 હજારની કપાત કરાવે તો, તેને લગભગ 81 હજાર જેટલું પેન્સન મળશે. 
  • તેમાં જ ૨૦ વર્ષ બાદ અંદાજે માસિક 1.32 લાખ પેન્સન મળશે.
  • તથા ત્યારબાદ તેની મુત્યુ બાદ અથવા તે પહેલા પણ મેડીકલ સહાય માટે 1.76 કરોડ જેટલું ફંડ ક્રીએટ (CREATE) કરવામાં આવશે.
  • જેમાંથી તે પોતાની જરૂરિયાત મુજબ ફંડ વાપરી શકાશે.