Happy Marriage Scheme

Happy Marriage Scheme

લગ્નના શુભ અવસર માટે બચતનું વિશ્વસનીય આયોજન

હેપ્પી મેરેજ યોજના એ એવી બચત યોજના છે, જે ભવિષ્યમાં લગ્ન સંબંધિત ખર્ચને સરળતાથી પહોંચી વળવા માટે બનાવવામાં આવી છે. નિયમિત બચત દ્વારા તમે લગ્ન માટે જરૂરી મૂડી એકત્રિત કરી શકો છો અને નાણાકીય ચિંતા વિના ખુશીઓ ઉજવી શકો છો.

  • બાળકો ના મેરેજ માટે (સ્પેશીયલી દીકરી ના)
  • અહી માત્ર માસિક 3000/- ની બચત ની સામે. 
  • 25 વર્ષ પછી અંદાજે 31 લાખ જેટલી રકમ આપવામાં આવશે 
  • જે દીકરી/દીકરા ના લગ્ન માં કે અન્ય જગ્યા એ ઉપયોગી કરી શકાય. 
  • જેમાં તમારી બચત 9 લાખ ની સામે સંસ્થા 22.97 લાખ નાખશે. 
  • આ સ્કીમ થોડી વહેલા કે મોડી પણ ઉપાડી શકશે. 

ફાયદા:                            

  • લગ્ન માટે આયોજનબદ્ધ બચત કરવાની શ્રેષ્ઠ તક.
  • નિયમિત માસિક હપ્તાથી મોટી રકમ એકત્રિત કરવાની સુવિધા.
  • બચત પર આકર્ષક વ્યાજનો લાભ (યોજનાના નિયમો મુજબ).
  • લગ્ન સમયે નાણાકીય બોજ ઘટાડવામાં મદદરૂપ.
  • સરળ હપ્તા અને સરળ પ્રક્રિયા.
  • સુરક્ષિત અને વિશ્વસનીય બચત યોજના.
  • લાંબા ગાળાની નાણાકીય યોજના માટે ઉત્તમ વિકલ્પ.
  • પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગી યોજના.
  • સમયસર બચત કરીને લગ્નના દરેક પ્રસંગને આનંદમય બનાવવામાં સહાયરૂપ.
  • કોઈ ની વચ્ચે મુત્યુ થાય તો 1 પણ રૂ! ભર્યા વગર સ્કીમ ચાલુ રહેશે. તમામ લાભો મળશે.
  • ( તેના માટે ’ADD ON RIDER’ ના અલગ થી માસિક 1 થી 2 હજાર ભરવાના રહેશે.)
  • ભવિષ્યનો મોંઘાઈ વધારે ન નડે તેના માટે પણ નક્કર વ્યવસ્થા જેથી આ રકમ ભવિષ્ય માં પણ આટલી જ મોટી રહેશે.
  • કોઈ પણ રકમની માસિક કપાત કરી શકાશે 1000 થી લઇ 10 લાખ સુધી.
  • તે મુજબ ફંડ વધારે કે ઓછું ક્રીએટ (CREATE) થશે.                 
  • કોઈ પણ સ્કીમ ને એકબીજામાં કન્વર્ટ પણ કરી શકાશે.
  • સ્કીમ ગમેત્યારે( anytime ) બંધ કરી શકાશે.
  • તમામ સ્કીમની ગણતરી નો ચાર્ટ અવેલેબલ છે તથા મોબાઈલ app બેઇઝ ચાર્ટ અવેલેબલ છે
  • જેમાં તેની મુદલ + ઉમેરેલી રકમ મળશે. માત્ર 0.5 થી 1% પેનલ્ટી લાગશે

આજે જ હેપ્પી મેરેજ યોજનામાં જોડાઓ અને તમારા પરિવારના શુભ પ્રસંગ માટે આર્થિક રીતે તૈયાર બનો.