Skip to content
Stable Monthly Income (સ્ટેબલ માસિક ઇન્કમ માટે)
- જેમાં તેણે ઉમેરેલ કુલ રકમ 44 લાખ તથા સંસ્થાએ ઉમેરેલ રકમ 1.32 કરોડ છે. કુલ 1.76 કરોડ મળવા પાત્ર થશે. (પેન્સન ઉપરાંત)
- કોઈને એકી સાથે પૈસા મૂકી અને પેન્સન ચાલુ કરાવવું હોય તો પણ કરી સકે છે.
- ધારો કે કોઈ એ 20 લાખ ભરી 15 વર્ષ બાદ પેન્સન જોઈતુ હોય તો, તથા ત્યાં સુધી માસિક 10 હજારની કપાત કરાવે તો, તેને લગભગ 81 હજાર જેટલું પેન્સન મળશે.
- તેમાં જ ૨૦ વર્ષ બાદ અંદાજે માસિક 1.32 લાખ પેન્સન મળશે.
- તથા ત્યારબાદ તેની મુત્યુ બાદ અથવા તે પહેલા પણ મેડીકલ સહાય માટે 1.76 કરોડ જેટલું ફંડ ક્રીએટ (CREATE) કરવામાં આવશે.
- જેમાંથી તે પોતાની જરૂરિયાત મુજબ ફંડ વાપરી શકાશે.