Pension Scheme

RD Pension scheme (પેન્સન સ્કીમ)

નિવૃત્તિ બાદનું સુરક્ષિત અને સ્વાવલંબી ભવિષ્ય

પેન્શન યોજના એ એવી બચત યોજના છે, જે તમને નિવૃત્તિ પછી નિયમિત આવક અને આર્થિક સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરે છે. આજે કરેલી નિયમિત બચત તમારા આવતીકાલને નિશ્ચિંત અને સુરક્ષિત બનાવે છે.

  • માત્ર 10 હજાર ની માસીક બચત હોય તો 30 વર્ષ પછી , તમારી માસીક અંદાજે આવક 1,28,000/- પેન્સન આવક થાય.તે તમારી આખી લાઈફ સુધી મળશે (તેમાં કોઈ Age Limit પ્રાઇવેટ કંપની ની જેમ નહિ રહે)
  • માસીક બચત ની રકમ તથા વર્ષ વધારે-ઓછા રાખી શકાશે..
  • લાઈફ ટાઇમ સુધી પેન્સન ચાલુ રહેશે.. (જેમાં બીજી કંપની મેક્સીમમ 75 વર્ષ સુધી આપે છે) 
  • અહી તમારા 36 લાખ ની સામે સંસ્થા 1.35 કરોડ નાખશે એટલે કુલ 1.71 કરોડ મળશે.
  • અને તમારા મૃત્યુ બાદ 1.71 કરોડ જેવી રકમ આપવામાં આવશે 
  • જેમાંથી અમુક રકમ મૃત્યુ પહેલા માંદગી માં પણ વાપરી શકાશે.
  • માર્કેટ મા સૌથી સારી, સૌથી વધુ રીટર્ન આપતી સ્કીમ ની ગેરેંટી 
  • આના કરતા બીજી કોઈ પણ કંપની કે બેંક માં આટલું રીટર્ન નહિ મળે. 

ફાયદા:

  • નિવૃત્તિ પછી નિયમિત આવક મેળવવાની સુવિધા.
  • ભવિષ્ય માટે સુરક્ષિત અને આયોજનબદ્ધ બચત.
  • બચત પર આકર્ષક વ્યાજનો લાભ (યોજનાના નિયમો મુજબ).
  • આર્થિક સ્વતંત્રતા જાળવવામાં મદદરૂપ.
  • વૃદ્ધાવસ્થામાં નાણાકીય ચિંતા ઓછી કરે છે.
  • સરળ માસિક હપ્તા અને સરળ પ્રક્રિયા.
  • લાંબા ગાળાની સુરક્ષિત બચત માટે ઉત્તમ યોજના.
  • પરિવાર પર આર્થિક નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ.
  • શાંતિપૂર્ણ અને સુરક્ષિત નિવૃત્તિ જીવન માટે વિશ્વસનીય વિકલ્પ.
  • કોઈ ની વચ્ચે મુત્યુ થાય તો 1 પણ રૂ! ભર્યા વગર સ્કીમ ચાલુ રહેશે. તમામ લાભો મળશે.
  • ( તેના માટે ’ADD ON RIDER’ ના અલગ થી માસિક 1 થી 2 હજાર ભરવાના રહેશે.)
  • ભવિષ્યનો મોંઘાઈ વધારે ન નડે તેના માટે પણ નક્કર વ્યવસ્થા જેથી આ રકમ ભવિષ્ય માં પણ આટલી જ મોટી રહેશે.
  • કોઈ પણ રકમની માસિક કપાત કરી શકાશે 1000 થી લઇ 10 લાખ સુધી.
  • તે મુજબ ફંડ વધારે કે ઓછું ક્રીએટ (CREATE) થશે.                 
  • કોઈ પણ સ્કીમ ને એકબીજામાં કન્વર્ટ પણ કરી શકાશે.
  • જેમકે, પેન્સન સ્કીમ નો અમુક ફંડની રકમ તેના મૃત્યુ પહેલા ઉપાડ કરી તેનો મેડીકલ હેતુ માટે ઉપયોગ કરી શકાશે.
  • દા.ત – 1.71 કરોડ નું ફંડ હોય અને તેમાંથી 20 લાખ માંદગી ની સારવાર માટે જરૂરિયાત હોય તો તે ઉપાડી શકાશે.
  • સ્કીમ ગમેત્યારે( anytime ) બંધ કરી શકાશે.
  • તમામ સ્કીમની ગણતરી નો ચાર્ટ અવેલેબલ છે તથા મોબાઈલ app બેઇઝ ચાર્ટ અવેલેબલ છે
  • જેમાં તેની મુદલ + ઉમેરેલી રકમ મળશે. માત્ર 0.5 થી 1% પેનલ્ટી લાગશે

આજે જ પેન્શન યોજનામાં જોડાઓ અને તમારા આવતીકાલને આર્થિક રીતે સુરક્ષિત બનાવો.